Event Banner

Swarotsav: The Biggest Cultural Festival of Gujarat

07/03/2025 to 09/03/2025

Event Location Icon 7:00 pm

Artist

Dr. Ankit Trivedi

Dr. Ankit Trivedi

Dr. Ankit Trivedi is a renowned Gujarati poet, writer, columnist, and anchor who has received an honorary doctorate from Gujarat University for his contributions to Gujarati literature.He is the creator of ‘Swarotsav,’ a global cultural platform that has earned recognition worldwide. Over the past 20 years, Dr. Trivedi has authored 51 books, written 6 theater plays, 2 Gujarati films, and a TV serial with 250 episodes, as well as 9 audio albums and over 7000 live shows globally by which hisc career & love for the Gujarati Language is spread across the world.

Share This Event

સ્વરોત્સવ 2025 – ગુજરાતી હોવાનો ઉત્સવ!
ગુજરાતી ભાષા, સાહિત્ય, સંગીત અને સંસ્કૃતિનો અનોખો મહોત્સવ સ્વરોત્સવ 2025 હવે વધુ ઉલ્લાસ સાથે આવી રહ્યો છે! 7 અને 8 માર્ચ, 2025, સાંજે 7:00 વાગ્યાથી, અમદાવાદમાં Andaz Party Lawn, Sarkhej – Gandhinagar Highway, Opp. YMCA Club, Makarba ખાતે યોજાશે. આ મહોત્સવમાં ગુજરાતી સંગીત, સાહિત્ય અને હાસ્યને માણવાની એક અનન્ય તક મળશે, જ્યાં જાણીતા સંગીતકારો, ગાયક, કવિઓ અને હાસ્ય કલાકારો એક જ મંચ પર પોતાની કળા રજૂ કરશે. આ માત્ર એક કાર્યક્રમ નથી, પણ ગુજરાતી હોવાનો ગૌરવ અનુભવાનો એક ઉત્સવ છે.સ્વરોત્સવ એ એક એવું મંચ છે, જ્યાં શબ્દો, સંગીત અને સંસ્કૃતિ એક સાથે ઉજવાય છે. અહીં શાસ્ત્રીય, લોકસંગીત, ગઝલ અને આધુનિક સંગીતનો ભવ્ય સમારંભ જોવા મળશે. સાહિત્ય અને હાસ્યના ચાહકો માટે પણ આ એક અજોડ તક છે, જ્યાં ગુજરાતી સાહિત્ય અને હાસ્ય કલાકારો મંચ પર હાજરી આપશે.ગુજરાત અને વિદેશમાં વસતા ગુજરાતીઓ માટે આ એક એવું પ્લેટફોર્મ છે, જે માતૃભાષા અને સંસ્કૃતિ સાથે જોડાવાનો અવસર આપે છે. તો, આ શુભ પ્રસંગે તમે અને તમારું કુટુંબ સ્વરોત્સવનો ભાગ બનો અને ગુજરાતી સંગીત, સાહિત્ય અને સંસ્કૃતિનો આનંદ માણો!

ગુજરાતી ભાષાનો મહોત્સવ

ગુજરાતની ઓળખ

સંગીત અને સાહિત્યનો મનોરમ સંગમ

દેશ-વિદેશના ગુજરાતી એકસાથે

Terms & Conditions

Event Location Icon Andaz Party Lawn Sarkhej-Gandhinagar Highway, Opp. YMCA Club, Makarba, Ahmedabad, Gujarat 380051, Ahmedabad, Gujarat (GJ)